-->

How to Make Tasty Stuffed Nutella Cookies

Stuffed Nutella Cookies.

Stuffed Nutella Cookies You can have Stuffed Nutella Cookies using 10 ingredients and 4 steps. Here is how you cook it.

Ingredients of Stuffed Nutella Cookies

  1. You need of ૩/૪ કપ ઘઉંનો લોટ.
  2. It's of ૧/૨ કપ આઈસીંગ + બ્રાઉન શુગર.
  3. It's of ૧/૪ કપ બટર.
  4. Prepare of ૧/૩ ચમચી બેકિંગ પાઉડર.
  5. It's of ચપટી સોડા.
  6. It's of ચોકલેટ ચિપ્સ.
  7. You need of ૧/૨ ચમચી વેનિલા એસેન્સ.
  8. You need of ૧/૨ ચમચી બટર સ્કોચ એસેન્સ.
  9. Prepare of ન્યુટેલા.
  10. It's of ૧ ચમચો દૂધ.

Stuffed Nutella Cookies step by step

  1. એક બાઉલમાં શુગર અને બટર અને થોડું દૂધ અને બંને એસેન્સ લઈને બધું સરખી રીતે મિક્સ કરી લીધું. બીજા બાઉલમાં લોટ, બેકિંગ પાવડર અને સોડા ચાળીને મિક્સ કરી લીધું. ન્યુટેલાના જારમાથી નાના નાના સ્કૂપ કાઢી ફ્રીજમાં સેટ કરવા મૂક્યાં..
  2. બટરવાલા મિશ્રણમાં લોટ અને ચોકો ચિપ્સ ઉમેરી જરૂર મુજબ દૂધ ઉમેરી થોડું મસળી ડોવ બનાવી લીધો. તેનો રોલ બનાવી આ રોલ બટર પેપર માં મૂકીને ૩૦ મિનિટ માટે ફ્રિઝમાં મૂકી દીધો. ફ્રીઝમાંથી બહાર કાઢીને સહેજ મસળી ને નાના-નાના બોલ બનાવી લીધા તેની વચમાં ન્યુટેલાના સ્કૂપ મૂકીને ફરીથી બોલ બનાવી થોડૂ પ્રેસ કરીને કૂકીઝ બેકિંગ ડિશમાં ગોઠવી..
  3. પ્રીહિટ કરેલી કડાઈમાં બેંકીંગ ડિશ ગોઠવી, કઢાઈનું ઢાંકણ ઢાંકી દીધું. કૂકીઝ ૧૫ મિનિટ માટે બેક કરી..
  4. કઢાઈમાંથી ડીશ બહાર કાઢીને બધી કુકીઝ વાયર સ્ટેન્ડ ઉપર ગોઠવી. થંડી થયા બાદ સર્વિંગ પ્લેટમાં ગોઠવી અને ચોકલેટ સ્ટીક થી ગાર્નીશ કરી. કુકિઝ ટેસ્ટી અને ક્રિસ્પી બની..

0 Response to "How to Make Tasty Stuffed Nutella Cookies"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel